Wednesday, July 27, 2011

શું આ જોઇને તમને લાગે છે કે દેશ મહાન છે ??

એક એવો દેશ જ્યાં Ambulance કરતા Pizza જલ્દી ઘરે આવે છે ....
જ્યાં Car Loan 7 % અને Education Loan 12 % છે ....
જ્યાં ચાવલ 40 rs/kg છે અને Sim Card ફ્રી માં મળે છે ...
જ્યાં Olympic Shooter ને Gold Medal જીતવા પર સરકાર 3 Crore રૂપિયા આપે છે અને
બીજો Shooter જે આંતકવાદીને મારવા જતા પોતે શહીદ થઇ જાય છે એને 1 Lack આપે છે
શું આ જોઇને તમને લાગે છે કે દેશ મહાન છે ?????
Got something to share?જો તમે કોઇની સાથે છેતરપિંડી કરવામાં સફળ થાઓ તો એવું ન સમજો કે તે વ્યક્તિ કેટલી બેવકુફ છે, પરંતુ એ વિચારો કે એ વ્યક્તિ ને તમારા પર કેટલો ભરોસો હતો..
છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
.
.
.
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું... 
યુવક : આ પાડોશમાં રહેતી વૃધ્ધા જ્યારે પણ કોઇકના લગ્ન થાય ત્યારે આવીને મારા બન્ને ગાલ ખેંચીને કહેતી હતી કે, ‘હવે તારો વારો’ પણ હવે એણે એવું બોલવાનું બંધ કર્યું.
મિત્ર : કેમ ?
યુવક : પછી મેં પણ જ્યારે કોઇ મરી જાય ત્યારે એ વૃધ્ધાના ગાલ ખેંચી ‘હવે તમારો વારો’ એમ બોલવાનું શરૂ કર્યું હતું ને એટલે...

No comments:

Post a Comment