Monday, July 25, 2011

Gujarati Lines, Thoughts, Shayri by Facebook friends

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..
વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે..વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે... પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે.
 થોડા વર્ષો પેહલા "ધુમ્રપાન" સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર "વિશ્વાસ" ધરાવો તે જીવન માટે હાનીકારક છે..
સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા, આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.
રેમ સ્મિત સાથે શરુ થાય છે , ચુંબન સાથે વૃદ્ધિ પામે છે, અને આંસુ ઓ સાથે પૂરો થાય છે....
હમેશા યાદ રાખો.. પૈસો એ જિન્દગીમાં બધું જ નથી. પરંતુ ઢગલાબંધ કમાયા પછી જ આ વાકય કહો..
લોકોને ઉતારી પાડો તો તમે કોઇ રીતે ઉંચે આવતા નથી, સિવાય કે તમે લીફટમેન તરીકે નોકરી કરતા હો તો…!
 ગુલાબની જેમ ખીલ્યા એ પ્રોફાઈલ ચિત્રમાં, લાઇક કરવા ગયો તો વાગ્યો કાંટો અંગુઠામાં.. 
ઈશ્વર ને પણ તથાસ્તુ કહેતા ડર લાગ છે, કારણ કે આજનો માનવી ફુલ ધરી ને બગીચો માંગે છે.
 નાનકડા ઝરણા ને દરિયો થવું ક્યારેય નથી ગમતું, મોટા થઇ ને ખારા થવું એના કરતા નાના રહી ને મીઠા રેહવું સારું..
 હું ભલે ને ઈચ્છું આ જગત બદલાય પણ,, અહીયા તો મારા જેવા કેટલાય ને જગત બદલી જાય છે.. 


वो हमें बेवफा कहते हे तो कहते रहे!
.......................
.......................
वो हमें बेवफा कहते हे तो कहते रहे!
.......................
.......................
મમ્મી એ તો મને શીખવાડ્યું જ છે કે,
જે કે ને એ પોતે જ હોય....
આપડે શું??
 

No comments:

Post a Comment