Thursday, August 4, 2011

નોકરીના આઠ તબક્કા

1. કોલેજના દિવસોમા: હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ એક દિન….

2. કોઈ મોટી MNC માં ઇન્ટરવ્યુ વખતે: તું હી રે… તૂ હી રે… તેરે બીના મેં કૈસે જીવું…

3. ઇન્ટરવ્યુના પરિણામની રાહ જોતી વખતે: ઇન્તેહા હો ગઈ ઇન્તઝાર કી… આઈના કુછ ખબર મેરે યાર કી…

4. કંપનીમાં જોડાયા પછી: તું ચીઝ બડી હે મસ્ત મસ્ત… 

5. થોડા સમય પછી: યે કહા આ ગયે હમ?? 

6.થોડા વધારે સમય પછી: નાં કોઈ ઉમંગ હે, ના કોઈ તરંગ હે, મેરી જીન્દગી હે ક્યાં એક કટી પતંગ હે

7. નવી નોકરી માટે બાયોડેટા મોકલતી વખતે: કબૂતર જા જાજા… કબૂતર જા જાજા… પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી… 

8. અને છેલ્લે જયારે તમને કોઈ સારી તક ના મળે ત્યારે:  જીના  યહાં, મરના યહાં, ઇસકે સિવા જાના કહા!!!    

No comments:

Post a Comment